સાચો પ્રેમ અને અંતરનું અંતર | Hriday Ni Vaato




"તારા વગર ગમતું નથી, એ કદાચ આદત હોઈ શકે...

પણ તારા સિવાય બીજું કોઈ જોઈતું જ નથી, એ સાચો પ્રેમ છે! ❤️"

પ્રેમ એટલે ખાલી સાથે રહેવું કે વાતો કરવી એવું નથી હોતું. ઘણીવાર બે માણસો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોય, છતાંય એકબીજાના હૃદયના ધબકારા સંભળાતા હોય છે. જ્યારે કોઈના ઓનલાઈન આવવાની રાહ જોવામાં જ આખો દિવસ પસાર થઈ જાય, અને એનો એક મેસેજ આવતા જ ચહેરા પર જે સ્માઈલ આવે, એ જ તો અસલી 'હૃદયની વાતો' છે.

દુનિયા ભલે ગમે તે કહે, પણ સાચા પ્રેમમાં જે શાંતિ અને સમજણ છે, એ દુનિયાના કોઈ ખૂણે નથી મળતી. તમારો એવો કોઈ ખાસ વ્યક્તિ હોય જેને તમે આ લાઈનો ડેડિકેટ કરવા માંગતા હોય, તો એમને ચોક્કસ યાદ કરજો. 🌎🤍

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Top 50+ Best Gujarati Love Status & Captions For Instagram (2026)

સંબંધમાં 'Breadcrumbing': કોઈ પૂરી રીતે અપનાવે નહિ અને છોડે પણ નહિ!

સાચો સાથ કોને કહેવાય? | Heart Touching Gujarati Deep Lines | Hriday.ni.vaato