અધૂરા દિવસની એક જ શરત... ❤️✨

આખો દિવસ ભલે ગમે તેટલા લોકો સાથે વાત કરી લઉં સાહેબ,

પણ જ્યાં સુધી તારો અવાજ ના સાંભળું ને...

ત્યાં સુધી આ દિલને ક્યાંય શાંતિ નથી મળતી. 🌎🤍

સાચો પ્રેમ એટલે ખાલી એકબીજાની સાથે રહેવું એવું નહિ,

પણ દૂર રહીને પણ એકબીજાની સૌથી વહાલી આદત બની જવું. 🤌✨

.

.

તમારા એ 'ખાસ' વ્યક્તિને આ લિંક શેર કરો જેને આ વાત સમજાય! 👇

Follow for Deep Lines ✍️❤️

IG: @Hriday_ni_vaato
 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Top 50+ Best Gujarati Love Status & Captions For Instagram (2026)

સંબંધમાં 'Breadcrumbing': કોઈ પૂરી રીતે અપનાવે નહિ અને છોડે પણ નહિ!

સાચો સાથ કોને કહેવાય? | Heart Touching Gujarati Deep Lines | Hriday.ni.vaato