Top 20 Best Gujarati Love Lines | કાળજે કોરાય એવી હૃદયની વાતો ❤️✨
સાચો પ્રેમ એટલે શું? ક્યારેક અનહદ ગુસ્સો, ક્યારેક રિસાવું, તો ક્યારેક એકબીજા વગર ના રહી શકવાની એ મીઠી તડપ. આજે Hriday.ni.vaato તમારા માટે લાવ્યું છે એવી ૨૦ કાળજે વાગે એવી લાઈનો, જે તમારા દિલની વાત તમારા 'ખાસ' વ્યક્તિ સુધી પહોંચાડશે! 🌎🤍
૧. ને નથી યાદ મને કે કેદી તારી સાથે વાત કર્યા વગર રિયો છું....🫠
પણ જેદી રિયો છું કસમ થી બહુ જ રડ્યો છું....❤️🌎
૨. કે કેવી રીતે કહું જીવન તારા વગર કેવું ચાલે છે..
પણ તું પૂછે છે એટલે કહી દઉં છું કે મસ્ત ચાલે છે 🤍
૩. ને તમે જાણ્યા અમારા વિશે ઘણું બધું...
પણ જાણ્યા એટલું જ ને જેટલું અમે જાણવા દીધું....
૪. ને મજબૂત તો હું ઘણો છું પણ જ્યારે તારી યાદ આવી જાય છે ને આ હૈયું ભાન ભૂલી જાય છે યાર....❤️✨
૫. અરે ખડદા હોય એ પોતાના પ્રેમ ને ત્રાસ આપે..
સાહેબ અમને પૂછો પ્રેમ ની કિંમત, પગ પકડી લેવા તૈયાર છે જો એ મળી જાય તો...🥹❤️
૬. તમને ખબર છે કે રહી નથી શકતા અમે તમારા વિના
પણ રાહ તો એ ઘડી ની છે કે તું હામે હાલીને કહે
કે લઈજા મને હવે નથી ગમતું તારા વિના...❤️🌎
૭. તું રિસાય જશે હું મનાવી લઈશ..😘
તું ગુસ્સો કરીશ હું શહન કરી લઇશ 😊
જો વધારે જ ગુસ્સે છે તું, વાત કરવાનું મન નથી તો હું રહી લઇશ થોડો સમય
તને યોગ્ય લાગે તે કરજે પણ મને એકલો છોડીને નઈ જતા યાર પ્લીઝ....🥹❤️🌎
૮. હાથ પકડ્યો છે એકબીજાનો તો અંત સુધી નહી છોડીએ...🫴❤️
સમાજ, દુનિયા ભલે જે પણ કહે, આપણે હંમેશા સાથે રહીશું..🫂🌎
ને ભરોસો રાખજે ખાલી, જીવન ના છેલ્લા શ્વાસ સુધી હું તારો જ રહીશ..🫀🌎
૯. હું એ પણ તારા થી રિસાય ને રહું 😅
કોણે કીધું આવું ? ધોળા દિવસે સપના જુઓ છો કે શું 🫶❤️
૧૦. તને પરેશાન કરવાની એટલી મજા આવે છે ને શું કહું
એ તારો મીઠો મીઠો ગુસ્સો, અને ગુસ્સામાં મો ફુલાવીને બેસી જવું
હસવું આવે છતાં હસવું નહીં, જબરજસ્તી ગુસ્સે રહેવું
શું પ્રેમ છે યાર આપણા બંને નો..🫀🌎🏷️
૧૧. નહી છોડીએ તમારો સાથ ભરોસો તો છે ને? 🫶❤️
ને ભરોસો કદાચ કાચો હોય પણ પ્રેમ તો સાચો છે ને? 💕
ને જીવનભર સાથ નિભાવવાનો નિર્ણય પાક્કો તો છે ને? 🤌❣️
કે પછી પરિવાર નહીં માને એવું બહાનું વિચાર્યું તો નથી ને? 🥹🫂
૧૨. દિકા મને તારી યાદ આવે છે યાર 🥹
વાત તો રોજે ભરપૂર કરીએ છે છતાં તારી યાદ આવે છે
ખબર નહી કેમ તું સાથે હોવા છતાં બહુજ યાદ આવે છે
એકબીજાથી અલગ છીએ એટલે એમ નઈ કે જુદા છે
ખોળિયા જુદા પણ જીવ તો એક જ છે ને
હું તારો જ છું અને તમે પણ મારા જ છો એ ખબર છે છતાં ખબર નહી કેમ તારી બહુજ યાદ આવે છે યાર 🫶 ❤️
૧૩. Aeyy Betuu માંગી લે ને કોઈ ભગવાન પાસે મને
આ જીવન નથી જીવવું મારે બીજા કોઈ જોડે..🥹🤌❤️
૧૪. તમારા દૂર રહીને પણ રહીએ છે એનો મતલબ એ નથી કે રહી લઇશું તમારા વગર..
એ તો તમે કીધું છે ને હું આવીશ એમ એટલે આ હૈયું તમારી રાહ માં ને રાહ માં જીવન વિતાવે છે..🤌❤️
૧૫. તારા થી પ્રેમ એ વિચારીને નથી કર્યો કે તું મળીશ કે નઈ મળીશ પણ
જો પ્રેમ તારો ય ને મારો ય સાચો હશે તો ભગવાન પણ આપણને અલગ નઈ થાવા દે dika..🫶🌎
૧૬. અત્યારે જ જો માંડ માંડ દિવસ કાઢતો હોઉં એક આશા રાખી ને કે તું આવીશ..
અને જો તમે છોડીને જતા રહેશો તો વિચાર્યું છે મારું શું થશે..
૧૭. એટલા ય નબળા નથી સાહેબ કે
ખરાબ પરિસ્થિતિ માં પ્રેમ ને મૂકી દેવો
જીવ આપી દઈએ યાર એમના માટે તો
શું વાત કરો છો તમે..❤️🌎
૧૮. ને નાની અમથી ભૂલો માટે Sorry કહું છું એટલે તમને એવું લાગે છે કે મેં આ Word ની Value નથી રાખી એમ
અરે Sorry ની ક્યાં વાત કરો છો, પગે શીશ નમાવી દઉં જો તમે કહો તો ❤️🩹✨
૧૯. ને આખરે ચોમાસું પણ આવી ગયું..
તમે ક્યારે આવશો મારા જીવ..🤌🌎
૨૦. "તારાથી દૂર રહેવું એ કદાચ મારી મજબૂરી હશે,
પણ તને ભૂલી જાવ એવી તો ક્યાં મારી તાસીર છે યાર!"
.
.
તમને આમાંથી કઈ લાઈન સૌથી વધારે ગમી? તમારા એ 'ખાસ' વ્યક્તિને આ પોસ્ટ જરૂર શેર કરો જેને તમે અનહદ પ્રેમ કરો છો! 👇
Follow for More Deep Lines ✍️❤️
IG: @Hriday_ni_vaato




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો